mini vacation ના માહોલને પગલે ટ્રેનોમાં વેઇટિંગ 100થી વધુ, ગોવાનું એરફેર 15 હજારને પાર
Gujarat,તા.13 આગામી 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ સાથે જ પાંચ દિવસ સુધી ‘મિની વેકેશન’નો માહોલ જોવા મળશે. જેના પગલે ટ્રેનોમાં વેઇટિંગ 100થી વધી ગયું છે જ્યારે અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર વધીને 15 હજાર છે. ઉજ્જેન, સોમનાથ પૂણે જવા ભારે ઘસારો આગામી 15 ઓગસ્ટ માટે અમદાવાદથી મુંબઇની ડબલ ડેકર, વંદે ભારતમાં વેઇટિંગ 100થી વધારે છે. આ ઉપરાંત ઉજ્જૈન, […]