Tanker And Truck વચ્ચે થઈ અથડામણ, ડ્રાઈવરનો મૃતદેહ પડી રહ્યો અને લોકો દૂધ લૂંટતા રહ્યા

Ghaziabad,તા,07  ગાઝિયાબાદમાં આજે એક માર્ગ અકસ્માત દરમિયાન અજીબ ઘટનાક્રમ જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં ટ્રક અને ટેન્કરની ટક્કરમાં ટ્રક ડ્રાઈવરનું મોત થઈ ગયુ હતું અને કંડક્ટર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરંતુ માનવતા મરી પરવારી હોય તેમ લોકો ઘાયલને બચાવવાના બદલે ટેન્કરમાંથી ઢોળાઈ રહેલું દૂધ લૂંટવા લાગી ગયા. જોકે, સૂચના મળ્યા બાદ થોડી જ વારમાં […]