military માં જળવાઈ રહેવાની મુદ્દત સહિત પગાર-ભથ્થાં પણ બદલાઈ શકે છે
અગ્નિપથ યોજનામાં અનેક ફેરફાર થઈ શકે છે : સરકારે વર્ષ ૨૦૨૨માં અગ્નિપથ યોજનાનું એલાન કર્યું હતું New Delhi, તા.૫ સૈન્યમાં જવાની તૈયારી કરી રહેલા અગ્નિવીરોને ટૂંક સમયમાં સરકાર મોટી ભેટ આપી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ૪ વર્ષના સમયગાળા બાદ સૈન્યમાં અગ્નિવીરોને જાળવી રાખવાની મુદ્દત વધારવામાં આવી શકે છે. હાલના નિયમો પ્રમાણે ૨૫% અગ્નીવીરો સેવામાં […]