Israel સામે Hezbollah કર્યું નવા યુદ્ધનું એલાન, કહ્યું – જવાબ કેવો આપવો તે અમે નક્કી કરીશું
Israel,તા,23 પેજર અને વોકી-ટોકી હુમલાએ લેબનોનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને મોટો ઝટકો આપ્યો છે. હવે ઈઝરાયલે બંને હુમલા બાદ હિઝબુલ્લાહ વિરુદ્ધ પોતાની સૈન્ય કાર્યવાહી તેજ કરી દીધી છે. હવે આ વચ્ચે હિઝબુલ્લાહે ઈઝરાયલ વિરુદ્ધ નવા યુદ્ધનું એલાન કરી દીધું છે. સંગઠનનું કહેવું છે કે, અમે ખરાબથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ પરંતુ ઈઝરાયલની ધમકીઓ […]