2030 સુધી માઇક્રોસોફ્ટ એક કરોડ ભારતીયોને આપશે તાલીમ
માઇક્રોસોફ્ટ કંપનીના CEO સત્ય નડેલાએ જાહેરાત કરી છે કે તેઓ 2030 સુધીમાં એક કરોડ ભારતીયોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ટ્રેનિંગ આપશે. આ દ્વારા તેમની સ્કિલને સુધારવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ દરેકને કરતાં આવડે એમ નથી. આથી માઇક્રોસોફ્ટ દ્વારા એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તે શીખવવાનું બીડું ઉઠાવવામાં આવ્યું છે. ભારત માટે સ્પેશ્યલ પ્રોજેક્ટ માઇક્રોસોફ્ટ દ્વારા […]