Gossip Girl ફેમ મિશેલ ટ્રેક્ટેનબર્ગનું થયું નિધન

અભિનેત્રીએ ‘બફી ધ વેમ્પાયર સ્લેયર’ અને ‘ગોસિપ ગર્લ’ જેવી શ્રેણીઓમાં શાનદાર ભૂમિકાઓ ભજવી હતી Mumbai, તા.૨૮ ટીવી અભિનેત્રી મિશેલ ટ્રેક્ટેનબર્ગનું ૩૯ વર્ષની વયે અવસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું તાજેતરમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. તેણીએ ૩ વર્ષની ઉંમરથી કામ કરવાનું શરૂ કર્યું. કેટલાક અહેવાલોમાં, તેમના મૃત્યુનું કારણ શંકાસ્પદ માનવામાં આવી રહ્યું […]