Iranની કોલસાની ખાણમાં મિથેન ગેસ લીક થયા બાદ વિસ્ફોટ, ૫૧ લોકોનાં મોત

ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે પૂર્વી ઈરાનમાં તાબાસ ખાણમાં વિસ્ફોટ થયો ત્યારે તેમાં ૭૦થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા Iran, તા.૨૩ ઈરાનમાં રવિવારે કોલસાની ખાણમાં મિથેન ગેસના લીકેજને કારણે ભીષણ વિસ્ફોટ થયો હતો, જેમાં ૫૧ લોકોના મોત થયા હતા અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલી […]