March માં ગરમી રેકોર્ડ તોડશે, આ વર્ષે માર્ચમાં અસામાન્ય રીતે ગરમ રહેવાની સંભાવના
New Delhi,તા.૨૮ આ વર્ષે માર્ચ અસામાન્ય રીતે ગરમ રહેવાની સંભાવના છે, મહિનામાં મોટાભાગે દિવસ અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની ધારણા છે. દેશના કેટલાય ભાગોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે આગામી મહિના એટલે કે માર્ચમાં અસામાન્ય અને રેકોર્ડતોડ ગરમી પડવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી […]