સરકારની રચનાને લઈને Naib Saini એ પીએમ મોદી સાથે મુલાકાત કરી
New Delhi,તા.૯ હરિયાણામાં હાર અને જમ્મુ-કાશ્મીરમાં ખરાબ પ્રદર્શન બાદ તેના સહયોગી પક્ષો કોંગ્રેસ પર દબાણ બનાવી રહ્યા છે, જ્યારે હરિયાણામાં હેટ્રિક બાદ નવી સરકારની રચનાને લઈને ભાજપની છાવણીમાં હલચલ વધુ તેજ થઈ ગઈ છે. હરિયાણાના કાર્યવાહક મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની આજે દિલ્હીમાં છે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચેની મુલાકાત […]