આ IPL ટીમમાં મેન્ટર બની શકે છે Zaheer Khan, ફ્રેન્ચાઇઝી સાથે વાતચીત શરૂ

New Delhi, તા.20 ટીમ ઈન્ડિયાના પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાનને લખનૌ સુપર જાયન્ટ્સ એટલે કે એલએસજીમાં મોટી જવાબદારી મળી શકે છે. લખનૌની ફ્રેંચાઈઝી મેન્ટરની શોધમાં છે અને ઝહીર ખાનની સાથે તેમની વાતચીત ચાલી રહી છે. જો બધું ઠીક રહ્યું તો ઝહીર ખાન એલએસજીનો મેન્ટર બની શકે છે. 2023 બાદથી જ આ પદ લખનૌ સુપર જાયન્ટ્સનું […]