BJP membership અભિયાનની પોલ ખૂલી, ટારગેટ પૂરો કરવા વાલીઓને ટાર્ગેટ કરાતાં શાળાને નોટીસ
Vadwan,તા,11 વઢવાણના અણીન્દ્રામાં આવેલી એમ.આર. ગાર્ડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્યતા અભિયાનમાં મોબાઈલ લાવીને સદસ્ય બનાવ્યા હોવાનો આક્ષેપ થયા છે. આજે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળાને નોટિસ ફટકારીને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ત્યારે આ મામલે વિવાદ થયા બાદ પણ ફરી વખત વાલીઓને આ પ્રકારના સભ્ય બનવા માટેના મેસેજ લિંક મોકલાયાની […]