Rajkot માં સમૂહ લગ્નના નામે આયોજકોએ પૂર્વ સાંસદને પણ ચૂનો લગાવ્યો
Rajkot,તા.૨૪ Rajkot સમૂહ લગ્નના નામે છેતરપિંડીના મામલામાં આયોજકોએ પૂર્વ સાંસદને પણ ચૂનો લગાવ્યો છે. પૂર્વ સાંસદ રમેશ ધડુકે પણ તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો કરતા એક બાદ એક આયોજકોના કારનામાના પાના ખુલી રહ્યાં છે. ઠગો સામે કડક કાર્યવાહી કરવાની પૂર્વ સાંસદે માગ કરી છે. Rajkotમાં ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સેવા સમાજ […]