Australia માં ૫૧ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું ત્રાટકશે, ૨૦ હજારથી વધુ ઘરો ડૂબી જવાનો ભય

Melbourne,તા.૬ ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયંકર ચક્રવાતની ચેતવણીથી લોકો ગભરાઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન, ૨૦ હજારથી વધુ ઘરો ડૂબી જવાની શક્યતા છે. આવી સ્થિતિમાં લાખો લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. આનાથી લાખો લોકો પ્રભાવિત થવાનો ભય છે. લોકોએ જરૂરી ખાદ્ય પદાર્થો એકઠા કરવાનું શરૂ કરી દીધું છે. દેશના ત્રીજા સૌથી વધુ વસ્તી […]

ચોથી ટેસ્ટ રમવા ભારતીય ટીમMelbourne પહોંચી: સ્પિનર વિકેટ રહેવાનો સંકેત

New Delhi,તા.20બ્રિસ્બેન ટેસ્ટ ડ્રો થયાં બાદ, ભારત 26 ડિસેમ્બરથી શરૂ થનારી ચોથી ટેસ્ટ માટે ગુરુવારે મેલબોર્ન માટે રવાના થયું હતું. વિદાયની સાથે જ ફાઈનલ ઈલેવનને લઈને ટીમ થિંક ટેન્કનું મંથન પણ શરૂ થઈ ગયું હશે. વાસ્તવમાં રવિચંદ્રન અશ્વિનની અચાનક નિવૃત્તિને કારણે ભારતે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં એક સ્પિનર ગુમાવ્યો છે.   એક હજારથી વધુ વિકેટ મેલબોર્ન ઓસ્ટ્રેલિયાનાં એવાં કેટલાક […]

કરણ જોહર, કાર્તિક આર્યન, મલાઇકા અરોરા Melbourne માં ફર્યા

૨૫ ઓગસ્ટ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં વિવિધ ભાષાની ભારતીય ફિલ્મો રજૂ થઈ રહી છે Mumbai, તા.૧૯ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મોના સ્ક્રિનિંગ માટે બોલિવૂડ સ્ટાર્સ પણ પહોંચી ગયા છે. કરણ જોહર, મલાઇકા અરોરા, કાર્તિક આર્યન, કબીર ખાન, મિની માથુર તેમજ ‘કિલ’નો લક્ષ્ય મેલબોર્નની ગલીઓમાં ફરવા નીકળ્યા હતા. આ દરમિયાનની તેમની તસવીરો મિની માથુરે […]