શાંતિ સમજૂતી થયાના 24 કલાકમાં Manipur માં ફરી હિંસા ભડકી, ઘરમાં કરાઇ આગચંપી

Manipur,તા.03 શાંતિ સમજૂતી થયાના 24 કલાકમાં જ મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. મણિપુરના જિરીબામમાં શાંતિ સમજૂતી કરવાના પ્રયાસો માટે મૈતેઈ અને હમાર સમુદાયો વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયાના એક દિવસ બાદ જ તણાવ પેદા કરનારી ઘટના સામે આવી છે. અહીં ગોળીબાર કરવામાં આવ્યો છે અને એક ખાલી પડેલા મકાનને આગ ચાંપી […]