અમેરિકાના મોહમાં Mehsana ના પાટીદાર પરિવારે દીકરો ગુમાવ્યો, બે વર્ષથી કોઈ અત્તોપત્તો નથી
Mehsana ,તા.૨૮ ટ્રમ્પના શાસનમાં ગેરકાયદેસર ભારતીયોને અમેરિકામાંથી તગેડી મૂકવાનું અભિયાન મોટાપાયે ચાલી રહ્યું છે. અત્યાર સુધી ચાર ફ્લાઈટમાં અનેક ભારતીયોને ભારત ભેગા કરી દેવાયા છે. જેમાં પંજાબ અને ગુજરાતીઓની સંખ્યા વધારે છે. ગેરકાયદેસર રીતે પકડાયેલા ગુજરાતીઓ ગુજરાતમાં આવ્યા બાદ ક્યાંક ગાયબ થઈ ગયા છે. આટલું જોખમ છતાં હજી પણ અનેક ગુજરાતીઓ અમેરિકા જવા ઈચ્છે છે. […]