IPL 2025ને લઈને તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ તેમણે રિટેન રાખેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
Mumbai,તા.05 આગામી IPL 2025ને લઈને તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ તેમણે રિટેન રાખેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. હવે ફેન્સ માટે IPL 2025 સીઝન પહેલા મેગા ઓક્શનને લઈને એક સારા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રીપોર્ટ અનુસાર મેગા ઓક્શનની સંભવિત તારીખ અને તેનું સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં […]