Putin સાથેની શાંતિ બેઠકમાં ટ્રમ્પે યુક્રેનની બાદબાકી કરી
Washington,તા.17 રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન સાથે સાઉદી અરેબીયામાં મળવાની યોજના બનાવી છે પરંતુ તેમાં યુક્રેનની જ બાદબાકી કરતા યુરોપમાં તેના જબરા પડઘા પડયા છે અને નાટોમાં પણ વિખવાદ ઉભો થયો છે. શ્રી પુટીન અને ટ્રમ્પની વાટાઘાટો માટે તારીખો નકકી કરવા આજથી સાઉદી […]