Meerutમાં ૧૫૦ વર્ષ જૂની ચુંગી મસ્જિદ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું

Meerut,તા.૨૨ મેરઠ દિલ્હી રોડ પર સ્થિત જૂની ચુંગી મસ્જિદને દૂર કરવાની પહેલ મુસ્લિમ સમુદાયે પોતે કરી હતી. વહીવટીતંત્રે મસ્જિદ સમિતિને આ મસ્જિદ તોડી પાડવા માટે એક દિવસનો સમય આપ્યો હતો, પરંતુ મસ્જિદ સમિતિ આપેલા સમયમાં તેને સંપૂર્ણપણે તોડી શકી ન હતી, જેના કારણે દ્ગઝ્રઇ્‌ઝ્ર ટીમે તેના પર બુલડોઝર ચલાવ્યું અને તેને સંપૂર્ણપણે તોડી પાડી. આ […]

Meerut માં એક ઘરમાં એક જ પરિવારના પાંચ સભ્યોની કથિત રીતે હત્યા કરવામાં આવી

Meerut ,તા.૧૦ ઘરનો દરવાજો બંધ હતો, બે દિવસ સુધી કોઈ ઘરની બહાર નીકળતું દેખાયું નહીં. સગાસંબંધીઓ ફોન કરી રહ્યા હતા, પણ કોઈ ફોન ઉપાડતું નહોતું. ચિંતાતુર સગાંઓ આખરે ઘરે પહોંચ્યા અને દરવાજાનું તાળું તૂટેલું હતું. જ્યારે સંબંધીઓ અને પડોશીઓ ઘરની અંદર પહોંચ્યા, ત્યારે તેમની આંખો આઘાતથી ખુલ્લી રહી ગઈ… ઘરની અંદર ચારે બાજુ લોહી ફેલાયેલું […]

Uttar Pradesh માં ફેમસ સિંગરનું માર્ગ અકસ્માતમાં દર્દનાક મોત, 1 કિ.મી. સુધી ટ્રકે કારને ઢસડી

Uttar Pradesh,તા.05 હાપુર રોડ પર ખરખૌદા ગામ પાસે કાર આગળ જઇ રહેલા ટ્રકમાં ઘૂસી ગઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક કારને ઢસેડતા એક કિલોમીટર સુધી લઇ ગયો હતો. કાર સવાર ફેમસ સિંગરનું મોત નિપજ્યું હતું. પતિ તથા બે પુત્રીને ઇજા પહોંચી હતી. પોલીસે ઇજાગ્રસ્તોને મેડિકલ કોલેજમાં ભરતી કરાવ્યા છે. પરિવાર સાથે અલીગઢ જઇ […]

MBBS માં એડમિશન માટે ‘ધર્મ’ બદલી કાઢ્યો, 8 વિદ્યાર્થીના એડમિશન રદ, 9 સીટ છોડી ભાગ્યા

Uttar-pradesh,તા.19 મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે લેવાતી NEET પરીક્ષામાં કૌભાંડ બાદ વધુ એક નવો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા પોતાનો ધર્મ જ બદલી નાખ્યો છે. ઉત્તર પ્રદેશની મેરઠમાં સ્થિત સુભારતી યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં લઘુમતી ક્વોટામાંથી MBBSની બેઠકો મેળવવા માટે 17 વિદ્યાર્થીઓએ અન્ય ધર્મના સર્ટિફિકેટ રજૂ કરીને છેતરપિંડી કરી હતી. તપાસ […]

4-year-old daughter એ 74 વર્ષના પિતાને આપ્યા મુખાગ્નિ, ભીની આંખે પૂછ્યું – ‘પપ્પા ક્યાં જતા રહ્યાં…’

Uttar Pradesh,તા.22 ઉતર પ્રદેશના મેરઠમાં 4 વર્ષની એક બાળકીએ 74 વર્ષીય પિતાને મુખાગ્નિ આપી હતી. નાની બાળકી પૂછી રહી હતી કે, પપ્પાને શું થયું છે, તે કઈ જતા રહ્યા છે. આ સવાલનો જવાબ આપવાની કોઈનામાં હિમ્મત ન હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર રહેલ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. હક્કિતમાં બાળકીનો જન્મ ટેસ્ટ ટ્યુબ […]