અનેક રાજ્યોમાં fake medicine સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ, બે રાજ્યોમાંથી પકડાયા આરોપીઓ
Mumbai,તા,25 નાગપુર ગ્રામીણ પોલીસે નકલી દવાઓના વિતરણમાં સંડોવાયેલા ત્રણ વ્યક્તિની ધરપકડ કરી નકલી દવાઓના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે પકડેલા ત્રણમાંથી એક વિજય શૈલેન્દ્ર ચૌધરીની થાણે જિલ્લાના મીરારોડથી જ્યારે રમણ અને રોબીન તનેજાની ઉત્તર પ્રદેશના સહારનપુરથી ધરપકડ કરી હતી. નકલી દવા સપ્લાય કરવાનું આ રેકેટ સમગ્ર મહારાષ્ટ્ર અને પાડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને […]