Medicalનો અભ્યાસ કરનારા માટે નવો નિયમ આવ્યો,અધવચ્ચે અભ્યાસ છોડશો તો થશે મોટું નુકસાન

New Delhi,તા.03 મેડિકલનો અભ્યાસ કરનારા માટે નવો નિયમ આવ્યો છે. મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં કોઈ પણ વિદ્યાર્થી અધવચ્ચે અભ્યાસ છોડી દેશે તો તેને આગામી શૈક્ષણિક સત્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ નિયમ અન્ડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને સુપર સ્પેશિયાલિટી કોર્સનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે લાગુ કરાયો છે. નેશનલ મેડિકલ કમિશન (NMC)ના નિર્દેશ પ્રમાણે આ નિયમો […]