Dhaka માં અજ્ઞાત લોકોએ મીડિયા જૂથની ઓફિસમાં તોડફોડ કરી,મહિલા પત્રકાર પર હુમલો
Dhaka,તા.૨૦ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં તોફાની તત્વોએ એક મીડિયા સંસ્થાની ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી અને એક મહિલા પત્રકાર પર પણ હુમલો કર્યો.મીડિયા અહેવાલો અનુસાર, હોકી સ્ટિક અને દંડાથી સજ્જ ઓછામાં ઓછા ૭૦ લોકો બસુંધરા રહેણાંક વિસ્તારમાં ઈસ્ટ વેસ્ટ મીડિયા ગ્રુપની ઓફિસમાં ઘૂસ્યા હતા. આ પછી, તેઓએ ઓફિસમાં ભારે તોડફોડ કરી અને વિરોધ કરવા પર એક મહિલા […]