MCX વિક્લીમાર્કેટરિપોર્ટ
સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.3,257 અને ચાંદીમાં રૂ.3,443નું ગાબડુઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.362 લપસ્યો કોટન-ખાંડી વાયદામાં રૂ.680નો કડાકોઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં સુધારોઃ કપાસિયા વોશ તેલમાં નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,55,964 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1581527.89 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.23 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને […]