MCX વિક્લીમાર્કેટરિપોર્ટ
સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.2,097 અને ચાંદીમાં રૂ.2,297નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.165 લપસ્યો બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ કોટન–ખાંડી વાયદો રૂ.710 ઘટ્યોઃ નેચરલ ગેસ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,26,097 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.870559 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.33 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં […]