અમે સારી તૈયારીઓ સાથે ભારત આવ્યાં હતાં : McCullum

Ahmedabad,તા.15 ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ બ્રેન્ડન મેકુલમે ભારત સામે મર્યાદિત ઓવરની શ્રેણી માટે પૂરતી તૈયારીઓ કરી ન હતી તેવા આરોપોને નકાર્યા હતાં. રવિ શાસ્ત્રી અને કેવિન પીટરસને બુધવારે રમવામાં આવેલી ત્રીજી વનડે દરમિયાન ટિપ્પણી કરી હતી કે, કોઈ પણ ઇંગ્લેન્ડનાં ખેલાડીએ વનડે શ્રેણી માટે પૂરતી તૈયારીઓ કરી નથી. આક્ષેપો નકાર્યા મેકુલમે ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડની […]