MBBS માં એડમિશન માટે ‘ધર્મ’ બદલી કાઢ્યો, 8 વિદ્યાર્થીના એડમિશન રદ, 9 સીટ છોડી ભાગ્યા

Uttar-pradesh,તા.19 મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે લેવાતી NEET પરીક્ષામાં કૌભાંડ બાદ વધુ એક નવો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા પોતાનો ધર્મ જ બદલી નાખ્યો છે. ઉત્તર પ્રદેશની મેરઠમાં સ્થિત સુભારતી યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં લઘુમતી ક્વોટામાંથી MBBSની બેઠકો મેળવવા માટે 17 વિદ્યાર્થીઓએ અન્ય ધર્મના સર્ટિફિકેટ રજૂ કરીને છેતરપિંડી કરી હતી. તપાસ […]

Medicalનો અભ્યાસ કરનારા માટે નવો નિયમ આવ્યો,અધવચ્ચે અભ્યાસ છોડશો તો થશે મોટું નુકસાન

New Delhi,તા.03 મેડિકલનો અભ્યાસ કરનારા માટે નવો નિયમ આવ્યો છે. મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં કોઈ પણ વિદ્યાર્થી અધવચ્ચે અભ્યાસ છોડી દેશે તો તેને આગામી શૈક્ષણિક સત્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ નિયમ અન્ડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને સુપર સ્પેશિયાલિટી કોર્સનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે લાગુ કરાયો છે. નેશનલ મેડિકલ કમિશન (NMC)ના નિર્દેશ પ્રમાણે આ નિયમો […]