આ દિગ્ગજ Fast Bowler એક ઓવરમાં આપ્યા 37 રન, 12 બોલમાં 60 રન

Mumbai,તા.20 જે ફાસ્ટ બોલર બાઉન્સ અને સ્વિંગમાં કુશળ હોય તેવા બોલર સામે રન બનાવવા ખૂબ અઘરાં હોય છે. પરંતુ આ બધી કળામાં મહારત હોવા છતાં એક મહાન ફાસ્ટ બોલર સાથે ગેમ રમાઈ ગઈ. અમે વાત કરી રહ્યા છીએ નેધરલેન્ડના ફાસ્ટ બોલર લોગાન વેન બીકની કે જે હાલમાં કેમેન આઇલેન્ડમાં ચાલી રહેલી MAX60 લીગમાં રમી રહ્યો […]