ધોરણ-૧૦માં ગણિત સ્ટાન્ડર્ડ,બેઝિકના અલગ પુસ્તકો તૈયાર કરવાની વિચારણા
Ahmedabad, તા.૧ ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનું અલગ પુસ્તક મળે તે પ્રકારની વિચારણા ચાલી રહી છે. તાજેતરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણમંત્રીની અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં ધોરણ-૧૦માં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડા સહિતના પ્રશ્નો ચર્ચાયા હતા. જેના નિરાકરણ રૂપે સંઘો દ્વારા ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકનું […]