ટેન્ક અને બખ્તરિયાં વાહનો લઈ Russia માં ઘૂસ્યાં યુક્રેની સૈનિકો, ભયંકર યુદ્ધ થવાની આશંકા વધી

Russia,તા.09 રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લગભગ અઢી વર્ષ જેટલો સમય થઈ ગયો છે. આ યુદ્ધમાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે ઘણા પરિવારો પોતનું ઘર છોડવા મજબૂર બન્યા છે. ત્યારે હવે રશિયા-યુક્રેન યુદ્ધમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં યુક્રેન સૈનિકો ટેન્ક અને બખ્તરિયાં વાહનો સાથે રશિયામાં ઘૂસી ગયા છે. આ સાથે જ […]