છ એરબેગ્સ સાથે Maruti Alto K10 સૌથી સસ્તી કાર
ભારતમાં સૌથી વધુ વેચાતી એન્ટ્રી લેવલ કારોમાંની એક, મારુતિ સુઝુકી અલ્ટો K10 હવે વધુ સુરક્ષિત બની ગઈ છે. મારુતિ સેલેરિયો અને બ્રેઝામાં 6 એરબેગ્સ (સ્ટાન્ડર્ડ)નો સમાવેશ થયા પછી, હવે મારુતિ અલ્ટો K10ને પણ એક નવું સેફ્ટી અપડેટ કર્યું છે. તેના અપડેટેડ 2025 મોડેલના તમામ વેરિઅન્ટ્સમાં 6 એરબેગ્સ હશે. આ સાથે, મારુતિ અલ્ટો K10 હવે 16 […]