kangaroo batter ની આ હરકતથી ભારતીયોનું તૂટ્યું દિલ, યુઝર્સે લખ્યું

Mumbai,તા.13  રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં જીત મેળવી હતી. ભારતે સતત 10 મેચ જીતીને ફાઇનલમાં જગ્યા મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ટાઇટલ મેચમાં ભારતને 6 વિકેટે હરાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો. ભારતે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટ્રેવિસ હેડ ઉપરાંત માર્નલ લેબુશેને પણ કરોડો […]