Imran Khan નાં ઘરે આતંકીઓને ટ્રેનિંગ અપાઈ પેટ્રોલ બોમ્બથી સાજીશ રચાઈ : Maryam Nawaz
ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ ઉપર પણ આક્ષેપો કરતાં મરિયમે કહ્યું : તે ટોળકી અરાજકતા ફેલાવવા અને રાજ્યને નુકસાન કરવા પર જ ધ્યાન આપે છે Lahore, Islamabad,તા.25 પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં મુખ્યમંત્રી મરીયમ નવાઝે જેલમાં રહેલા પૂર્વવડા પ્રધાન ઇમરાનખાન ઉપર ગંભીર આક્ષેપો મુક્યા છે. તેઓએ કહ્યું ઇમરાનનાં નિવાસ સ્થાનનો ઉપયોગ આતંકવાદીઓને તાલિમ આપવા માટે થાય છે. ત્યાં […]