Mahakumbh માં ભાગદોડ બાદ ઘણી ટ્રેનો ડાયવર્ટ : પ્રયાગરાજ છોડવા વળતો ધસારો થવાનો ભય
Prayagraj, તા. 29ગઇકાલે રાત્રે મહાકુંભમાં નાશભાગ મચતા 17થી વધુ લોકોના મોત અને અસહ્ય ધસારાના કારણે પ્રયાગરાજ જતી ઘણી ટ્રેનો ડાયવર્ટ કરાઇ છે તો તમામ સ્પેશ્યલ ટ્રેન રદ્દ કરાઇ છે જેને કારણે પ્રયાગરાજ છોડવા માટે પણ શ્રધ્ધાળુઓનો વળતો ધસારો થવાની આશંકા થઇ રહી છે. પ્રયાગરાજમાં મહાકુંભમાં મૌની અમાસના અમૃત સ્નાન વખતે ભારે ભીડને ધ્યાનમાં રાખીને, પંડિત […]