Rajkumar Rao ની ફિલ્મમાં માનુષીને હિરોઈનનો રોલ ઓફર

ગેંગસ્ટરની વાર્તા પર આધારિત ફિલ્મ હશે આવતા મહિને શૂટિંગ શરુ થશે અને આગામી વર્ષે રીલિઝનું પ્લાનિંગ Mumbai,તા.09 રાજકુમાર રાવ અને માનુષી છિલ્લરની જોડી પ્રથમ વખત રૂપેરી પડદે જોવા મળે તેવી શક્યતા છે.  આ ફિલ્મનું શૂટિંગ આવતા મહીને શરૂ થવાનું છે. રાજકુમાર રાવ એક ગેન્ગસ્ટેર ડ્રામા પર આધારિત ફિલ્મમાં કામ કરવાનો છે એવા સમાચાર ઘણા સમય પહેલા […]