Prime Minister Modi એ ઓલિમ્પિક મેડલિસ્ટ્સ સાથે કરી મુલાકાત

Mumbai,તા.16 પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના 117 રમતવીરે ભાગ લીધો હતો. જેમાં ભારતે પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર એમ કુલ છ મેડલ જીત્યા છે. સ્વદેશ પરત ફરતાં ભારતીય ખેલાડીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તમામ ખેલાડીઓએ 15 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસ સ્થાને જઈને તેમની મુલાકાત લીધી હતી. ઓલિમ્પિક રમીને પરત ફરેલા ખેલાડીઓએ વડાપ્રધાન […]

Neeraj Chopra સાથે દીકરીના લગ્નની અફવા અંગે મનુ ભાકરના પિતાનો ખુલાસો

Mumbai,તા.13  સોશિયલ મીડિયા પર ઓલિમ્પિક મેડલ વિજેતાઓ નીરજ ચોપરા અને મનુ ભાકરનાં કેટલાક વીડિયોઝ વાઇરલ થઈ રહ્યા હતા જેના કારણે લોકો અફવા ઉડાવવા લાગ્યા છે કે મનુ ભાકર અને નીરજ ચોપરા એકબીજા સાથે લગ્ન સંબંધમાં બંધાઈ શકે છે. જો કે આ બાબત પર હવે મનુ ભાકરના પિતાજી સ્પષ્ટતા કરી દીધી છે. બન્યું એવું કે સોશિયલ […]

Manu Bhakar ને ‘Golden chance’, ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ જીત્યા બાદ ત્રીજામાં જીતશે તો રચાશે ઈતિહાસ

Paris,તા.31 ભારતને ગૌરવ અપાવનાર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં દમદાર એથલીટ બનીને ઉભરી આવી છે. તેણે ઓલિમ્પિકમાં બે મેડલો જીતીને ઈતિહાસમાં નામ નોંધાવ્યું છે. હવે મનુ પાસે વધુ એક મેડલ જીતવાની તક છે. જો તે ત્રીજો મેડલ જીતશે તો ભારત માટે મોટો ઈતિહાસ રચાશે. પેરિસ ઓલિમ્પિકમાં આજે મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર […]

Manu Bhakar and Sarabjot Singh રચ્યો ઇતિહાસ, મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો

Paris,તા.30 મનુ ભાકરે ઇતિહાસ રચી દીધો છે. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. મનુ અને સરબજોત સિંહે એર પિસ્તોલ શૂટિંગ મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ મળતા જ ભારતને બે મેડલ મળી ગયા છે. ઓલિમ્પિકમાં આજે ચોથા દિવસે ભારતીય એથ્લિટસ દેશ માટે વધુ મેડલ […]