Sabarmati river પહેલીવાર બે કાંઠે વહેતી થઈ, સપાટીથી ત્રણ ફૂટ ઊંચા વહેણ

Gandhinagar,તા.31 છેલ્લા ત્રણ ચાર દિવસથી પડેલા વરસાદની હેલીથી પાટનગર ગાંધીનગર પાણીથી તરબતર થયું છે. ત્યારે શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં  જુલાઈ માસના અંતે જ પાણી આવ્યું છે. અષાઢ માસમાં જ મેઘમહેર થતાં સૂકીભઠ્ઠ સાબરમતીમાં વહેણ જોવા મળ્યા છે. ત્યારે ઉપરવાસમાં અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ પડવાને પગલે નદીમાં પાણીની આવક થઈ છે. એટલું જ નહીં, […]