Vadodara યુકેના વર્ક પરમિટ વિઝા કરી આપવાના બહાને 22.70 લાખ પડાવી લીધા

Vadoadra,તા.07 શિનોર તાલુકાના સાધલી ગામે સહયોગ પાર્ક સોસાયટીમાં રહેતા ખેડૂત અલતાફહુસેન દિલાવરખાન પરમારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે માંજલપુર દરબાર ચોકડી પાસે સાલીન કોમ્પલેક્ષમાં ધ વર્લ્ડ વિઝા હબ નામની વિઝા કન્સલ્ટન્સની ઓફિસમાં અમે તુષાર દિલીપભાઈ સપકાળને મારી પત્નીના યુકેના વર્ક વિઝા કરી આપવા માટે મળ્યા હતા. મારી પત્નીના વિઝાના કામ માટે 28 […]

Vadodara: નળ રીપેર કરવા આવેલા કારીગરે ગૃહિણીને લાફા ઝીંકી દીધા

Vadodara,તા.26 વડોદરામાં માંજલપુર વિસ્તારમાં સમન્વય સોસાયટીમાં રહેતા પિન્કીબેન જશવંતભાઈ શર્મા ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 23મી તારીખે મારા ઘરના બાથરૂમના નળ તથા વાલ્વ ખરાબ થઈ ગયા હતા. મેં હિંડવેર નામની કંપનીમાં ઓનલાઇન ફરીયાદ લખાવી હતી. ગઈકાલે હિંડવેર કંપનીમાંથી બે માણસો મારા ઘરે નળ […]