Manish Sisodia એ જંગપુરા વિધાનસભા માટે અલગ ’એજ્યુકેશન મેનિફેસ્ટો’ બહાર પાડ્યો
જંગપુરા વિસ્તારના શિક્ષકો અને આચાર્યોને સન્માન, સુવિધાઓ અને તાલીમ આપવામાં આવશે. New Delhi,તા.૩૦ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય શતરંજની પાંખી નાખવાની શરૂઆત થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે તમામ સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. કેજરીવાલના જમણા હાથના માણસ અને આમ આદમી પાર્ટીમાં નંબર ટુ મનીષ સિસોદિયાને પટપરગંજની જગ્યાએ જંગપુરા સીટથી […]