Cricketer Manish Pandey નું લગ્નજીવન ભંગાણના આરે
New Delhi,તા.11 ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું અંગત જીવન હાલના સમયમાં સમાચારોમાં છે. ગયા વર્ષે હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા પછી, હાલમાં જ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાની ચર્ચા ઇન્ટરનેટ પર છે. આ દરમિયાન, ક્રિકેટર મનીષ પાંડે અને તેની પત્ની આશ્રિતા શેટ્ટી દ્વારા લેવામાં આવેલા પગલાં તેમના વૈવાહિક જીવનમાં ખટાશ તરફ ઈશારો કરે છે. ભારત માટે […]