પૈસા નહોતા તો પિતાએ ઘર વેચીને અપાવી પિસ્તોલ, Manish Narwal પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ
Paris,તા.31 પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય શૂટરો શાનદાર પ્રદર્શન સતત કરી ચમકી રહ્યા છે. અવની લેખારા અને મોના અગ્રવાલ બાદ હવે મનીષ નરવાલે મેડલ જીતવામાં સફળતા મેળવી છે. મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં અત્યાર સુધીમાં 4 મેડલ જીતી લીધા છે. આ પહેલા ભારતીય પેરા શૂટર અવની […]