Manipur માં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો
Manipur,તા.05 મણિપુરમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેની અસર આસામ સહિત અનેક પૂર્વોત્તર રાજ્યોમાં થઈ છે. ભૂકંપના કારણે અનેક લોકો ઘરનો બહાર દોડી આવ્યા છે. આજે સવારે 5.6ની તીવ્રતાનો આંચકો આવ્યા બાદ બપોરે 12.20 કલાકે 4.1ની તીવ્રતાનો ફરી ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં અનુભવાયા છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વેનેએ કહ્યું કે, ભૂકંપનું […]