Table Tennis માં Manika Batra એ રચ્યો ઈતિહાસ,રોમાનિયાને હરાવી ભારતની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
Paris,તા.06 ભારતીય ઓલિમ્પિકસના ઈતિહાસમાં એવું પહેલીવાર બની રહ્યું છે જ્યારે ભારતીય ટીમ ટેબલ ટેનિસ સ્પર્ધામાં પડકાર કરી રહી છે. શ્રીજા, અર્ચના કામથ અને મનિકા બત્રાની ટીમે રોમાનિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. વિશ્વની 11 નંબરની ભારતીય ટીમે રોમાંચક મેચમાં ચોથા નંબરની રોમાનિયન ટીમને 3-2થી હરાવી હતી. શ્રીજા અકુલા અને અર્ચના કામથની જોડી સૌથી […]