Gujarat માં ‘Asana’ વાવાઝોડાના ખતરા વચ્ચે માંડવીમાં વરસાદ શરુ,અંધારપટ છવાયો
Kutch,તા.30 અનરાધાર વરસાદના લીધે ગુજરાતની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલા ભારે દબાણની સ્થિતિને જોતાં 12 કલાકમાં ઉત્તર-પૂર્વી અરબ સાગરમાં વાવાઝોડાની આશંકા વ્યકત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના કેટલાક વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે. ત્યારે ડીપ ડિપ્રેશન […]