Mangolના કરમદી ચિંગરીયા ગામે કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમનું આયોજન

Mangolતા ૭ માંગરોળ તાલુકાના કરમદી ચિંગરીયા ગામે કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત બીજા દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં માંગરોળ અને કેશોદ વિસ્તારના બંને ધારાસભ્ય દેવાભાઈ માલમ માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા અને  ઉપસ્થિત રહેલ હતા. તેમજ આસિસ્ટન્ટ કલેકટર અને પ્રાંત અધિકારી કેશોદ વંદનાબેન મીણા પણ ઉપસ્થિત રહેલા હતા. તેમજ કાર્યક્રમ ના નોડલ અધિકારી ડી.જી. રાઠોડ, મામલતદાર […]

Mangrol શીલ ITI સેન્ટર ખાતે વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યુ 

Mangrol,તા.23 માંગરોળ આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ – ભારત સંસ્થા અને ગવર્મેન્ટ ITI શીલ નાં સંયુક્ત ઉપક્રમે છેલ્લા – ૩ વર્ષ થી પાસઆઉટ થયેલા દરેક ટ્રેડનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ ના  વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ આ વર્કશોપ નો મુખ્ય ઉદેશ પાસઆઉટ થયેલા વિદ્યાર્થીઓ અલગ અલગ કંપનીમાં પ્લેસમેન્ટ થાય અને રોજગારીની તકો મળે તે માટે સ્કીલબેઈઝ તાલીમમાં […]

Vadodara : બેઝમેન્ટમાં પાણી ઉલેચવા ગયા અને કરંટ લાગતા મેનેજર અને સિક્યોરિટી ગાર્ડનું મોત

Vadodara,તા.30   વડોદરા શહેર નજીકના વેમાલી ગામે આવેલા આતિથ્ય પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાં ભરાયેલા પાણી ઉલેચવા માટે નીચે ઉતરેલા મેનેજર અને સિક્યુરિટી જવાનના મોત  નિપજ્યા  છે. પ્રાથમિક દ્રષ્ટિએ બંનેના મોત કરંટ લાગવાથી થયા હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. મંજુસર પોલીસે બંનેના મૃતદેહનું પીએમ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. શહેર નજીકના વેમાલી ગામે આવેલા અતિથ્ય પાર્ટી […]