Salman Khan ને મમતા કુલકણી મોઢા પર દરવાજો બંધ કરી દીધો હતો
Mumbai,તા.૭ ૯૦ના દશકની અભિનેત્રી મમતા કુલકર્ણી હાલ એક પછી એક ધડાકા કરી રહી છે. અભિનેત્રી હાલમાં એક ખાનગી ચેનલના શોમાં આવી હતી. તે દરમિયાન અભિનેત્રીએ સલમાન ખાન અને શાહરૂખ ખાનને લઈને એવી એવી વાતો જણાવી છે કે તેમનું નિવેદન ક્ષણભરમાં જબરદસ્ત વાઈરલ થઈ રહ્યું છે. તેમાં અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે સલમાને તેમના મોઢા પર […]