Mamata government હડતાળિયા ડોક્ટરો સામે ઘૂંટણિયે, કોલકાતા કમિશનરને હટાવી નવી તપાસ સમિતિ રચી
Kolkata,તા.17 મમતા સરકારે હડતાળ પર બેઠેલા જુનિયર ડોકટરો સાથે વાત કર્યા બાદ તેમની માગણીઓ સ્વીકારી લીધી છે અને મેડિકલ એજ્યુકેશન ડાયરેક્ટર અને હેલ્થ સર્વિસના ડાયરેક્ટરને હટાવી દીધા છે. મમતાએ ડોક્ટરોને ખાતરી આપતા કહ્યું કે સીપીને મંગળવારે સાંજે 4:00 વાગ્યા સુધીમાં હટાવી દેવામાં આવશે અને વિનીત ગોયલની જગ્યાએ નવા સીપી ચાર્જ સંભાળશે. આ સાથે જ મંગળવારે […]