TMCએ ૨૬મો સ્થાપના દિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો
રાજ્યના લોકોના અધિકારો માટે પાર્ટીનો સંઘર્ષ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે,મમતા બેનર્જી Kolkata,તા.૧ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ બુધવારે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો સાથે તેનો ૨૬મો સ્થાપના દિવસ ઉજવ્યો. પાર્ટીની સ્થાપના ૧ જાન્યુઆરી, ૧૯૯૮ના રોજ થઈ હતી. આ અવસર પર ટીએમસી સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યના લોકોના અધિકારો માટે પાર્ટીનો સંઘર્ષ ચાલુ […]