42 દિવસ બાદ કામ પર પરત ફર્યા Kolkata junior doctors, મમતા સરકારને 7 દિવસનું અલ્ટીમેટમ

Kolkata,તા.21 પશ્ચિમ બંગાળની વિવિધ સરકારી હોસ્પિટલોમાં જુનિયર ડોકટરોએ 42 દિવસ પછી શનિવારે સવારથી આંશિક રીતે કામ કરવાનું શરૂ કર્યું છે. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડ્યૂટી પરની મહિલા ડોક્ટર સાથે રેપ અને હત્યાની ઘટના બાદ તેના વિરોધમાં જુનિયર ડોક્ટોરોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આજે તેમણે 42 દિવસ બાદ તમામ સરકારી હોસ્પિટલોમાં આવશ્યક […]