પશ્ચિમ બંગાળમાં દિવાળી દરમિયાન કેટલાક તોફાની તત્વો તોફાનો કરી શકે છે,Mamata Banerjee
Kolkata,તા.૨૬ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે દિવાળી દરમિયાન કેટલાક તોફાની તત્વો તોફાનો કરી શકે છે. સીએમ મમતાએ પોલીસ અધિકારીઓને સુરક્ષા વ્યવસ્થા વધારવાના નિર્દેશ આપ્યા છે. અધિકારીઓને સંબોધતા સીએમ મમતાએ દાવો કર્યો હતો કે દિવાળી, કાળી પૂજા અને છઠ પૂજાની ઉજવણી દરમિયાન અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. સાવચેતીના પગલા તરીકે, […]