Mamata Banerjee લંડન જશે, મુખ્યમંત્રી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભાષણ આપશે
Kolkata,તા.૬ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ૨૧ માર્ચે લંડનની મુલાકાત લેશે અને લંડનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાથીર્ઓને સંબોધિત કરશે. તેઓ કયા વિષય પર ભાષણ આપશે તે હજુ સુધી જાણી શકાયું નથી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે કોલકાતાની એક શૈક્ષણિક સંસ્થામાં ભાષણ આપતી વખતે મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે તેમને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને લંડન સ્કૂલ […]