‘માતા-પિતા બંને ચાઈલ્ડ કેર લીવના પૂરેપૂરા હકદાર…’, High Court નું ફરમાન
Calcutta,તા.14 કલકત્તા હાઈકોર્ટે તાજેતરમાં જ નિર્દેશ આપ્યો છે કે ચાઈલ્ડ કેર લીવ એટલે કે બાળકોની સંભાળ રાખવા માટેની રજા લેવા માટે નોકરી કરતા માતા-પિતા બંનેને હકદાર છે. કોર્ટે આ ચુકાદો એક એવી વ્યક્તિની અરજી પર આપ્યો છે, જેને બે નાબાલિક બાળકો છે અને તેની પત્નીનું થોડા મહિના પહેલા મૃત્યુ થયું હતું. તેના આધારે અરજદારે બાળકની […]